Main Menu

thebapu

 

123

amreli live


કર્મચારીઓને ચાંદીના સિક્કા નહીં મળે?

ગાંધીધામ:કંડલા પોર્ટ ટ્રસ્ટ દ્વારા ગત વર્ષે 100 એમએમટી કાર્ગો હેન્ડલ કરીને સરકારી મેજર પોર્ટમાં મોખરાનું સ્થાન મેળવી નવો કીર્તિમાન સ્થાપીત કર્યો હતો. આ સિદ્ધી બદલ ઓળઘોળ બનેલા તંત્ર દ્વારા કર્મચારીઓને 100 ગ્રામ ચાંદીના સિક્કા આપવાની જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાત બાદ ઓર્ડર પણ આપી દેવામાં આવ્યા છે. દરમિયાન શિપિંગ મંત્રાલયમાંથી પૂછાણ આવતા હાલ આ મુદ્દે અંતરાય આવે તેવી શક્યતા ઉભી થઇ છે. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ કંડલા પોર્ટ દ્વારા નમૂનેદાર કામગીરી કરીને 100 એમએમટી કાર્ગો હેન્ડલ કરવામાં આવ્યો હતો. આ લક્ષ્યાંક પાર પાડવામાં આવ્યા પછી તેની પાછળ જેની વધુRead More


માંડવીના આશર સમુદ્ર કિનારે રવિવારે રાત્રે થુરિયા ફોનનો ઉપયોગ થયો

માંડવી:માંડવી તાલુકાના લાયજાના સમુદ્ર કિનારે લેન્ડિંગ પોઇન્ટ તરીકે પ્રખ્યાત વિસ્તારમાંથી પ્રતિબંધિત સેટેલાઇટ થુરિયા ફોનનો ઉપયોગ થયાનું લોકેશન બહાર આવતાં 26મી જાન્યુઆરી-રાષ્ટ્રીય તહેવાર નજીક હોવાથી ગંભીર ઘટનાને પગલે એજન્સીઓ ચોંકી ઉઠી હતી. 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનને માત્ર ત્રણ દિવસ બાકી હોવાથી તમામ સરહદો પર ચોકી-પહેરો વધારી દેવામાં આવ્યો છે, જેથી મેલીમૂરાદ ધરાવતા નાપાક તત્ત્વો પોતાનો ઇરાદો પાર પાડી શકે નહીં તે વચ્ચે માંડવી તાલુકાના લાયજાના સમુદ્ર કિનારે આવેલા આશર માતાના મંદિર આસપાસ પ્રતિબંધિત સેટેલાઇટ ફોન થુરિયાનું લોકેશન પકાડાતાં કોસ્ટગાર્ડ હરકતમાં આવી જતાં મુન્દ્રાથી જખૌ સુધીના સમુદ્રી માર્ગે સુરક્ષા વધારી દેવામાં આવીRead More


ગાંધીધામ હાઇવે ઉપર કંપનીની બહાર ઉભેલી ટ્રકમાં આગ લાગી

ગાંધીધામ:ગાંધીધામ- ભચાઉ હાઇવે પર મંગળવારે પડાણા પાસે એક કંપનીની બહાર ઉભેલી ટ્રકમાં આગે દેખા દીધી હતી. અગમ્ય કારણોસર લાગેલી આગને ઓલવવા માટે દોડધામ મચી ગઇ હતી. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ગાંધીધામથી ભચાઉ જવાના રસ્તે હાઇવે પર એક કંપનીની બહાર કન્ટેનર ટ્રકમાં પાછલા ટાયરમાં આગ ભભુકી ઉઠી હતી. આગના પગલે થોડા સમય માટે ભારે દોડધામ મચી ગઇ હતી. આગ વિસ્તરે નહીં તે માટે પાણીનો મારો ચાલુ કરી દેવામાં આવ્યો હતો. અને આગને કાબૂમાં લેવામાં આવી હતી. જોકે, આ અાગની ઘટના અંગે પોલીસ ચોપડે કોઇ નોંધ થઇ નથી.


ભચાઉમાં ઓવરલોડ ટ્રકે સર્જ્યો ત્રિપલ અકસ્માત, એકનું મોત

ભચાઉ:ભચાઉ નજીક સોમવારે રાત્રે ત્રણ ટ્રકો વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં એક ટ્રકચાલકનું સારવાર દરમિયાન મોત થયું હતું, તો એક ઓવરલોડ ટ્રકનો ચાલક ઘટનાસ્થળથી ભાગી છૂટ્યો હતો.ભચાઉના નવા બસ સ્ટેશન પાસે, ઓવરબ્રીજ ઉતરતાં કોર્ટ તરફ જતા રોડ પર સોમવારે રાત્રે ત્રણ ટ્રકો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર જીજે-12-એજે-7464ના ચાલકે બેદરકારીપૂર્વક ટ્રક ચલાવી અકસ્માત સર્જ્યો હતો, જેમાં એક ટ્રકના ચાલક ગોવિંદભાઈ પુજાભાઈ જોગી ગંભીર રીતે ઘાયલ થતા તેમને 108 મારફત ભુજ લઈ જવાઈ રહ્યા હતા, ત્યારે મોત નીપજ્યું હતું. આધારભૂત સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર ગાંધીધામ તરફથી ઓવરલોડRead More


Hello world!

Welcome to News Papers. This is your first post. Edit or delete it, then start blogging!