Main Menu

March, 2018

 

आप प्रेस प्रतिनिधि हो तो एक नज़र जरुर करे.

मीडिया के लोग अपने काम में इतने परफेक्ट है की न्यूज़ की लीड आती है तो न्यूज़ अपडेट कर देते है ।। ये अच्छी बात है की मीडिया अपना काम करता है. आज कल कोई भी मीडिया को रिस्पेक्ट नहीं करता और मीडिया को नज़र अंदाज करता है . राजनेता कहो के कोई कॉर्पोरेट सब लोग अपनी मर्जी के मुताबिक मीडिया को मुफ्त का नोकर समजते है । कोई भी प्रोग्राम या प्रेस कॉन्फरन्स हो तो कल आ जाना पीसी है । एक दिन में ही पीसी सेट कर देतेRead More


એક વોટ્ટસ અપ કરીદો પ્રેસ વાળા આવી જશે

પ્રેસ પ્રતિનિધિ એટલે નવરી બાઝાર ???? કોર્પોરેટ ની વિચારધારા એટલે પ્રેસ પ્રરિનિધિ નવરી બાઝાર આ માનસિકતા કોના માટે ???? પ્રેસ પ્રતિનિધિ કોઈ બનાવ બને એટલે ૫ મિનિટ માં પહોંચી જાય એ આ લોકોને ખબર છે અરે ભાઈ પ્રેસ નું કામ જ આ છે અને લોકો ને માહિતી મળે એ માટે તૈયાર હોય છે .. એ માટે જ લાગે છે કે કોઈ પણ ઇન્વિટેશન એજ દિવસે અથવા તો એકાદ દિવસ અગાઉ કહેવામાં આવે છે . એમને પ્રેસ મિટ સેટ કરવા દિવસોના દિવસો લાગે છે અને પ્રેસ વાદા આવી જશે . આRead More