Main Menu

એક વોટ્ટસ અપ કરીદો પ્રેસ વાળા આવી જશે

પ્રેસ પ્રતિનિધિ એટલે નવરી બાઝાર ????

કોર્પોરેટ ની વિચારધારા એટલે પ્રેસ પ્રરિનિધિ નવરી બાઝાર

આ માનસિકતા કોના માટે ????

પ્રેસ પ્રતિનિધિ કોઈ બનાવ બને એટલે ૫ મિનિટ માં પહોંચી જાય એ આ લોકોને ખબર છે અરે ભાઈ પ્રેસ નું કામ જ આ છે અને લોકો ને માહિતી મળે એ માટે તૈયાર હોય છે ..

એ માટે જ લાગે છે કે કોઈ પણ ઇન્વિટેશન એજ દિવસે અથવા તો એકાદ દિવસ અગાઉ કહેવામાં આવે છે .
એમને પ્રેસ મિટ સેટ કરવા દિવસોના દિવસો લાગે છે અને પ્રેસ વાદા આવી જશે . આ માનસિકતા કેટલા હદે વાજબી કહેવાય ???