સુરત પાલ હેલ્થ સેન્ટરમાં એક્સ-રે મશીન મૂકાયા છતાં દર્દીઓ માટે કાર્યરત નથી

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

સુરત મહાનગરપાલિકા સંચાલિત પાલ હેલ્થ સેન્ટરમાં એક્સ-રે મશીન હોવા છતાં તે હજી કાર્યરત નથી. ટેકનિશિયનની ભરતી કર્યા હોવા છતાં મશીનનો ઉપયોગ ન થવાના કારણે દર્દીઓ પર અસર પડી રહી છે. સ્થાનિકોએ મશીન તરત શરૂ કરવા અને દર્દીઓને સુવિધા જલ્દી ઉપલબ્ધ કરાવવા પાલિકાની ચિંતાજનક નિષ્ફળતા સામે ફરિયાદ નોંધાવી છે અને વિજિલન્સ તપાસની માંગણી કરી છે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें