કચ્છમાં વરસાદી અને ભેજભર્યા વાતાવરણ વચ્ચે તાપમાન ઘટી રહ્યું છે. ભુજમાં લઘુતમ ૨૩ અને નલિયામાં ૨૨ ડિગ્રી નોંધાતા ઠંડકનો માહોલ સર્જાયો છે. ઉત્તર ભારતમાં હિમવર્ષા શરૂ થતા આગામી દિવસોમાં વધુ ઠંડી વધવાની શક્યતા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદને કારણે પાકને નુકસાનની ભીતિ વ્યક્ત થઈ રહી છે.
કચ્છમાં હિલ સ્ટેશન જેવો માહોલઃ નલિયા, ભુજમાં ૨૨ ડિગ્રી આસપાસ લઘુતમ તાપમાન
👇समाचार सुनने के लिए यहां क्लिक करें
और पढ़ें
- विज्ञापन
