ગુજરાતમાં કમોસમી વરસાદ યથાવત્ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં સૌરાષ્ટ્રના રાજુલા, ખાંભા, તળાજા, જાફરાબાદ સહિતના વિસ્તારોમાં ૨ થી ૩ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે અને હવામાન વિભાગે આગામી ૨૪ કલાકમાં ભરૂચ, સુરત, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરી છે.
સૌરાષ્ટ્રમાં માવઠાનો કહેર યથાવત્: રાજુલામાં ૩.૪૬ ઇંચ, ખાંભા-તળાજામાં ૨.૫ ઇંચ વરસાદ; ૪ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
👇समाचार सुनने के लिए यहां क्लिक करें
और पढ़ें
- विज्ञापन
