કેરળના સીએમ પિનરાઈ વિજયને વિધાનસભામાં દાવો કર્યો કે રાજ્યમાંથી અતિ ગરીબી સંપૂર્ણપણે નાબૂદ થઈ ગઈ છે. તેમણે જણાવ્યું કે 2021માં શરૂ કરાયેલા “એક્સટ્રીમ પોવર્ટી એલિવિએશન પ્રોજેક્ટ” હેઠળ 64 હજારથી વધુ પરિવારોને મદદ મળી. આ સાથે કેરળ ભારતનું પહેલું રાજ્ય બન્યું છે, જ્યાં કોઈ પણ પરિવાર અતિ ગરીબ નથી. જોકે, વિપક્ષ યુડીએફે આ દાવાને ખોટો ગણાવી વૉકઆઉટ કર્યું.
કેરળમાં અતિ ગરીબી નાબૂદઃ વિધાનસભામાં સીએમનો દાવો અને વિપક્ષોનું વૉકઆઉટ
👇समाचार सुनने के लिए यहां क्लिक करें
और पढ़ें
- विज्ञापन
