નવેમ્બર 2025થી બૅન્કિંગ અને પેન્શન, SBI કાર્ડ, PNB લોકર, LPG અને FASTagના નિયમોમાં મહત્વના ફેરફારો થઈ રહ્યા છે. બેંક ખાતામાં હવે ચાર નોમિની દાખલ કરી શકાશે, SBI ડેબિટ કાર્ડ અને વોલેટ ટ્રાન્ઝેક્શન ચાર્જમાં ફેરફાર આવશે, PNB લોકર ભાડું ઘટશે, પેન્શનધારકો માટે લિવિંગ સર્ટિફિકેટની અંતિમ તારીખ 30 નવેમ્બર છે, અને FASTag સાથે નવી ચાર્જીંગ નિયમો લાગુ થશે. આ તમામ ફેરફારો સીધેસીધી તમારા માસિક બજેટ પર અસર કરશે.
આજથી બદલાય બૅન્ક, SBI, PNB અને FASTagના નિયમો, જાણો એક ક્લિકમાં તમામ ફેરફાર
👇समाचार सुनने के लिए यहां क्लिक करें
और पढ़ें
- विज्ञापन
