જામનગરના ધરાનગરમાં આવેલા બનાવમાં માલધારી ભરવાડ બુઝુર્ગ કારાભાઈ લાંબરીયાને પાડોશીઓ શકુરભાઈ અને તેમના પરિવારના ચાર સભ્યો લાકડાના ધોકા અને લોખંડના પાઈપ વડે ફ્રેક્ચર સહિતની ઈજા પહોંચાડી હતી. ઇજાગ્રસ્તને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે ફરિયાદ નોંધીને આરોપીઓ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.
જામનગરના ધરાનગરમાં પાડોશીઓ વચ્ચે ઝઘડો: ચાર શખ્સોએ 66 વર્ષના બુઝુર્ગ પર હલોકો કરી, પોલીસ ફરિયાદ નોંધાવાઇ
👇समाचार सुनने के लिए यहां क्लिक करें
और पढ़ें
- विज्ञापन
