ઓક્ટોબર 2025માં યુપીઆઈ ટ્રાન્ઝેક્શનનો ઇતિહાસિક વધારો નોંધાયો. 18 ઓક્ટોબરે એક જ દિવસે 75.43 કરોડ ટ્રાન્ઝેક્શન નોંધાતા યુપીઆઈની શરૂઆતથી સૌથી વધુ વોલ્યુમ સર્જાયો. સમગ્ર મહિને યુપીઆઈ મારફત રૂ. 27.28 લાખ કરોડના ટ્રાન્ઝેક્શન થયા, જે વાર્ષિક 16% વૃદ્ધિ દર્શાવે છે. દૈનિક સરેરાશ ટ્રાન્ઝેક્શન રૂ. 87,993 કરોડ થયું. આ સાથે IMPS, FASTag અને AEPS જેવા પેમેન્ટ ચેનલમાં પણ નોંધપાત્ર વધારો થયો છે, જે ભારતના ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમની વધતી સ્વીકૃતિ દર્શાવે છે.
ઓક્ટોબરમાં યુપીઆઈ મારફત રૂ. 27.28 લાખ કરોડના ટ્રાન્ઝેક્શન, દૈનિક અને માસિક રેકોર્ડ તૂટી
👇समाचार सुनने के लिए यहां क्लिक करें
और पढ़ें
- विज्ञापन
