“દારૂના અડ્ડા ચાલતા હોય તો મને જાણ કરજો, હું તમારી સાથે ઊભો રહીશ” — ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનું નિવેદન ચર્ચામાં

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ગુજરાતમાં દારૂબંધી છતાં વારંવાર દારૂના જથ્થા ઝડપાતા વચ્ચે ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે એક ચર્ચાસ્પદ નિવેદન આપ્યું છે. અમદાવાદના ચાંદખેડામાં યોજાયેલા નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહમાં તેમણે કહ્યું કે “દારૂના અડ્ડા ચાલતા હોય તો મને કહેજો, હું જાતે ત્યાં આવીશ.”
અલ્પેશ ઠાકોરે નાગરિકોને અપીલ કરી કે જો કોઈ અસામાજિક તત્વો કે હપ્તાખોરી કરતા લોકો વિસ્તારમા હેરાન કરતા હોય તો તેઓ સીધા સંપર્ક કરે — “હું તમારી સાથે ઊભો રહીશ, પાછો નહીં પડું,” એમ તેમણે જણાવ્યું હતું.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें