ભાવનગરમાં મહિલા પોલીસના ઘરમાંથી વોન્ટેડ આરોપી અને દારૂ મળતા હડકંપ: બે મહિલા કોન્સ્ટેબલ સહિત ત્રણની ધરપકડ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દેવલી ગામમાં એટ્રોસિટી કેસમાં વોન્ટેડ આરોપી પાર્થ દિનેશ ધાંધલીયાને એક મહિલા કોન્સ્ટેબલના ઘરે છુપાવાયો હોવાનું બહાર આવતા પોલીસે ચકચાર મચાવી દેતી કાર્યવાહી કરી છે. એસસી–એસટી સેલ અને પેરોલ–ફર્લો સ્ક્વોડની સંયુક્ત રેડ દરમિયાન ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ નયના નાનજીભાઈ બારૈયાના રોયલ પાર્ક વિસ્તારમાં આવેલા ઘરે ભાગેડુ આરોપી મળી આવ્યો હતો.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें