ચૂંટણી પહેલાં ડુમસ સી-ફેઝમાં કામમાં ગંભીર બેદરકારી, કોન્ટ્રાક્ટર અને પીએમસીને બ્લેકલિસ્ટિંગની નોટિસ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

સુરતના ડ્રીમ પ્રોજેક્ટ ગણાતા ડુમસ સી-ફેઝ ડેવલપમેન્ટમાં કોન્ટ્રાક્ટર અને પીએમસી દ્વારા નબળી ગુણવત્તા, ઢીલી કામગીરી અને ભારે વિલંબ સામે આવ્યો છે. ડિસેમ્બર પહેલાં પ્રોજેક્ટ પૂર્ણ થવાનું ખોટું આશ્વાસન આપ્યા બાદ સ્થળ તપાસમાં અનેક ખામીઓ બહાર આવતાં સુરત મહાનગર પાલિકાએ ઝોન-૧ના પેકેજ-૧ અને પેકેજ-૨ના ઇજારદાર તથા પીએમસી કન્સલ્ટન્ટને શો-કોઝ નોટિસ ફટકારી છે. ત્રણ દિવસમાં જવાબ ન આપ્યા તો બ્લેકલિસ્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें