વડોદરામાં ઠંડીનો કડાકો, સીઝનનો સૌથી ઠંડો દિવસ; તાપમાન 11.8 ડિગ્રી સુધી ગગડ્યું

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વડોદરામાં અચાનક ઠંડીનો પારો ભારે ગગડ્યો છે. ગઈ રાત્રે શહેરમાં તાપમાન 12 ડિગ્રીથી પણ નીચે ઉતરીને 11.8 ડિગ્રી નોંધાયું, જે આ સિઝનનો સૌથી ઠંડો દિવસ ગણાઈ રહ્યો છે. ગઈકાલે 13 ડિગ્રી રહેલા તાપમાનમાં એક ડિગ્રીથી વધુનો ઘટાડો નોંધાતા લોકો ઠંડીથી ધ્રૂજ્યા હતા. અગાઉ 17 નવેમ્બરે 12.4 ડિગ્રી સૌથી ઓછું તાપમાન નોંધાયું હતું, પરંતુ આજે તે રેકોર્ડ પણ તૂટી ગયો છે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें