પંજાબમાં ફરીથી આમ આદમી પાર્ટીની પ્રચંડ જીત, સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસ-ભાજપના સૂપડાં સાફ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

પંજાબની 22 જિલ્લા પરિષદ અને 153 પંચાયત સમિતિઓની સ્થાનિક ચૂંટણીમાં મુખ્યમંત્રી ભગવંત માનની આગેવાનીમાં આમ આદમી પાર્ટીએ વિપક્ષોને પછાડી ભવ્ય જીત મેળવી. જિલ્લા પરિષદની 346 બેઠકોમાં ‘આપ’ 145 બેઠકો પર વિજયી રહી, જ્યારે પંચાયત સમિતિની 2838 બેઠકોમાં પાર્ટીનો દબદબો જોવા મળ્યો. અરવિંદ કેજરીવાલે કહ્યુ કે લોકો સરકારના કામ પર સંતુષ્ટ છે, જ્યારે કોંગ્રેસ અને અકાલી દળે ધાંધલીના આક્ષેપ કર્યા, જે ચૂંટણી પંચે નકારી દીધા.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें