ભારે હોબાળા વચ્ચે લોકસભામાં પાસ થયું ‘જી રામ જી’ બિલ, વિપક્ષે ગૃહમાં નકલ ફાડી વિરોધ કર્યો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

સંસદના ચોમાસું સત્ર દરમિયાન ‘વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ) 2025’ એટલે કે ‘જી રામ જી’ બિલ લોકસભામાં મંજૂર થયું. વિપક્ષી સાંસદોએ બિલના વિરોધમાં ગૃહમાં ભારે હોબાળો મચાવ્યો, નકલ ફાડી અને સૂત્રોચ્ચાર કર્યા. વિપક્ષે મહાત્મા ગાંધીના નામ બદલવા પર કટાક્ષ કર્યો, જ્યારે કેન્દ્રિય ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે બિલનો મજબૂત બચાવ કર્યો અને જૂની યોજનાઓના રાજકીય સ્વરૂપ વિશે સ્પષ્ટતા કરી.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें