નવા વર્ષની ઉજવણીને ગણતરીના દિવસો બાકી હોય ત્યારે અમદાવાદના પોશ વિસ્તારોમાં ડ્રગ્સ અને દેહવ્યાપારનું ખતરનાક રેકેટ ફૂલીફાલી રહ્યું હોવાનું ચોંકાવનારો ખુલાસો થયો છે. કોડવર્ડમાં આપવામાં આવતી ‘પેકેજ ઓફર’ દ્વારા એમડી ડ્રગ્સ સાથે શરીરસુખ પૂરૂં પાડવામાં આવી રહ્યું હોવાનું કહેવાય છે. વોટ્સએપ અને ડિજિટલ માધ્યમો દ્વારા ખુલ્લેઆમ ચાલતા આ હાઈ-પ્રોફાઈલ રેકેટ સામે પોલીસ અને વહીવટી તંત્રની ભૂમિકા શંકાસ્પદ બની છે. ‘ડ્રગ્સ મુક્ત ગુજરાત’ના દાવાઓ વચ્ચે આ ગોરખધંધો પોલીસના નાક નીચે ચાલતો હોવાની ચર્ચાએ શહેરમાં ભારે ચકચાર જગાવી છે.
થર્ટી ફર્સ્ટની ઉજવણીના નામે અમદાવાદમાં ‘પેકેજ ઓફર’નો કાળો ખેલ: ડ્રગ્સ અને દેહવ્યાપાર ખુલ્લેઆમ, પોલીસ મૌન કેમ?
👇समाचार सुनने के लिए यहां क्लिक करें
और पढ़ें
- विज्ञापन
