રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી સાથે જીપીએસસીના ચેરમેન અને નવનિયુક્ત સભ્યોની શુભેચ્છા મુલાકાત

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ગાંધીનગર સ્થિત ગુજરાત લોકભવન ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી સાથે ગુજરાત જાહેર સેવા આયોગ – જી.પી.એસ.સી.ના ચેરમેનશ્રી હસમુખભાઈ પટેલ તથા નવનિયુક્ત સભ્યોએ શુભેચ્છા મુલાકાત કરી હતી.

આ મુલાકાત દરમ્યાન જી.પી.એસ.સી.ના ચેરમેનશ્રીએ રાજ્યાપલશ્રીને આયોગની કામગીરી અને આગામી આયોજન અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે આયોગમાં નવા સભ્યોની નિમણૂંકથી ભરતી પ્રક્રિયાને વેગ મળતા રાજ્યની સરકારી સેવાઓમાં વધુને વધુ યુવા પ્રતિભાઓ સામેલ થશે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें