પૂર્વ BCCI પસંદગીકાર સલિલ અંકોલાના જણાવ્યા મુજબ, શુભમન ગિલને રોહિત શર્મા પાસેથી કેપ્ટનશીપ સોંપવાનો નિર્ણય 2023માં જ બોર્ડે લઈ લીધો હતો. ગિલે ટેસ્ટ અને વન-ડે ફોર્મેટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને પોતાની કેપ્ટનશીપની ક્ષમતા સાબિત કરી છે અને હવે T20 ટીમની કમાન પણ હેન્ડલ કરવા તૈયાર છે.
ગિલને કેપ્ટન બનાવવાનો નિર્ણય અચાનક નહોતો, 2023માં જ BCCI દ્વારા વિચારવામાં આવ્યો હતો : પૂર્વ પસંદગીકારનો દાવો
👇समाचार सुनने के लिए यहां क्लिक करें
और पढ़ें
- विज्ञापन
