ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ માટે પ્રથમ ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. નગરપાલિકાથી મહાનગરપાલિકા બન્યા બાદ આ પ્રથમ બજેટ શહેરના સર્વાંગી વિકાસ માટે માર્ગદર્શક સાબિત થશે.
💰 કુલ આવક રૂ. ૫૧૭.૦૯ કરોડ અને કુલ ખર્ચ રૂ. ૫૩૦.૪૪ કરોડનું બજેટ રજૂ થયું છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ડ્રેનેજ, સ્ટોર્મ વોટર સિસ્ટમ, ઈલેક્ટ્રિક બસ સેવા, સ
ગાંધીધામ મહાનગરપાલિકાનું ઐતિહાસિક બજેટ ૨૦૨૫-૨૬ : વિકાસ તરફ મજબૂત પગલું
👇समाचार सुनने के लिए यहां क्लिक करें
और पढ़ें
- विज्ञापन
