ભારતીય મૂળના શીખ નેતા સ્વર્ણજીત સિંહ ખાલસા અમેરિકાના નોર્વિચના મેયર બન્યા

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

કઝાકિસ્તાને અધિકારીક રીતે અબ્રાહમ સંધિમાં સામેલ થવાની જાહેરાત કરી છે, જેના દ્વારા તે ઈઝરાયલ સાથે રાજદ્વારી અને આર્થિક સંબંધોને મજબૂત બનાવશે. આ સંધિનું ઉદ્દેશ મધ્યપૂર્વમાં શાંતિ, સહયોગ અને પરસ્પર સન્માનને પ્રોત્સાહન આપવાનું છે. કઝાકિસ્તાનનો આ નિર્ણય અમેરિકાના વધતા વર્ચસ્વ અને પ્રદેશની સ્થિરતા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. અબ્રાહમ સંધિની શરૂઆત 2020માં થઈ હતી, જેમાં અત્યાર સુધી યુએઈ, બહેરિન, મોરોક્કો અને સુદાન સામેલ હતા. હવે કઝાકિસ્તાન પણ આ મહત્વપૂર્ણ શાંતિ પ્રોજેક્ટમાં જોડાયો છે, જે આર્થિક, ટેક્નોલોજી, પ્રવાસન અને સાંસ્કૃતિક ક્ષેત્રોમાં સહયોગને વિસ્તૃત કરશે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें