PM મોદી, ડોનાલ્ડ ટ્રમ્પ અને પુતિન: કોણને સૌથી વધુ પગાર મળે છે?

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

નવી દિલ્હી: વિશ્વના શક્તિશાળી નેતાઓમાં પગારની સરખામણી કરવામાં આવે તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સૌથી વધુ કમાણી કરતાં જોવા મળે છે. ટ્રમ્પને વાર્ષિક 4,00,000 ડોલર (3.33 કરોડ રૂપિયા) પગાર મળે છે, જે ટ્રાવેલ, એન્ટરટેઈન્મેન્ટ અને હાઉસ મેનેજમેન્ટ એલાઉન્સ સહિત વધીને 5,69,000 ડોલર થાય છે.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને વાર્ષિક 1,40,000 ડોલર (1.16 કરોડ રૂપિયા) સેલરી મળે છે, જ્યારે અન્ય સરકારી સુવિધાઓનો સમાવેશ નથી.

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો વાર્ષિક પગાર માત્ર 20 લાખ રૂપિયા, જેમાં પર્સનલ પગાર તરીકે 50,000 રૂપિયા જ તેમને મળે છે, અને બાકીની રકમ પીએમ રીલિફ ફંડમાં દાન કરાઈ જાય છે. પીએમ મોદીને સરકાર તરફથી એસપીજી સુરક્ષા, ઓફિશિયલ રહેઠાણ, સ્ટાફ અને પ્રવાસ એલાઉન્સ જેવી તમામ સુવિધાઓ મળી રહે છે

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें