જામનગરના રાજગોર ફળી વિસ્તારમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)એ ચોક્કસ બાતમીના આધારે મોડી સાંજે દરોડો પાડ્યો હતો. જાહેરમાં ગંજીપાના પત્તાંથી જુગાર રમતા 8 શખ્સોને પોલીસે પકડ્યા છે અને તેમની પાસેથી રૂ. 1,80,200 રોકડ તેમજ જુગારનો સામાન કબજે કર્યો છે. પોલીસે તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ શરૂ કરી છે.
જામનગરમાં એલસીબીની કાર્યવાહી: રાજગોર ફળીમાં જુગાર રમતા 8 શખ્સો ઝડપાયા
👇समाचार सुनने के लिए यहां क्लिक करें
और पढ़ें
- विज्ञापन
