મહેસાણામાં SMCનો મોટો પ્રહાર: ગ્રેનાઈટ પાવડરની આડમાં કરોડોના દારૂની હેરાફેરી ઝડપાઈ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

મહેસાણામાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)એ બાયપાસ હાઈવે પર દરોડા પાડીને ગ્રેનાઈટ પાવડરની આડમાં ચાલતી આંતરરાજ્ય દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. કાર્યવાહીમાં 25,747 બોટલ વિદેશી દારૂ સહિત ટ્રક, મોબાઈલ અને સાધન-સામગ્રી મળી કુલ રૂ. 1.09 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે મુખ્ય સપ્લાયર સહિત ચાર શખસોને વોન્ટેડ જાહેર કરી તપાસ આગળ ધપાવવામાં આવી છે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें