લખનઉમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ચોથી T20I મેચ ભારે ધુમ્મસને કારણે એક પણ બોલ ફેંકાયા વગર રદ કરવામાં આવી છે. મેચ રદ થતા ફેન્સ નિરાશ થયા, પરંતુ ટિકિટ રિફંડને લઈને રાહતની ખબર સામે આવી છે. BCCIના નિયમો મુજબ જો મેચ શરૂ થવાને પહેલા જ રદ થાય તો બુકિંગ ફી બાદ ટિકિટના પૈસા પરત કરવામાં આવે છે. રાજ્ય ક્રિકેટ એસોસિયેશન અને ટિકિટિંગ પાર્ટનર દ્વારા ટૂંક સમયમાં રિફંડ પ્રક્રિયાની માહિતી આપવામાં આવશે.
IND vs SA મેચ રદ: શું દર્શકોને મળશે ટિકિટનું રિફંડ? જાણો BCCIના સ્પષ્ટ નિયમો
👇समाचार सुनने के लिए यहां क्लिक करें
और पढ़ें
- विज्ञापन
