ડિસેમ્બર પૂરો થવા આવ્યો છતાં ગુજરાતમાં શિયાળાની ઠંડી નાબૂદ : ‘અર્બન હિટ આઈલેન્ડ’ અસર મુખ્ય કારણ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ડિસેમ્બરના અંતિમ દિવસો નજીક હોવા છતાં ગુજરાતમાં શિયાળાની કડકડતી ઠંડીનો અણસાર જોવા મળતો નથી. રાજ્યના મોટા ભાગના શહેરોમાં લઘુતમ તાપમાન 15 ડિગ્રીથી ઉપર જ નોંધાઈ રહ્યું છે. હવામાન નિષ્ણાતોના મતે હિમાલય તરફથી આવતાં ઠંડા પવનો નબળા પડતા, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અરબી સમુદ્રથી આવતા ભેજયુક્ત પવનને કારણે ઠંડીનો પ્રભાવ ઘટ્યો છે. ઉપરાંત, શહેરોમાં વધતું કોંક્રિટીકરણ, વાહન પ્રદૂષણ અને વૃક્ષોની અછતથી સર્જાતી ‘અર્બન હિટ આઈલેન્ડ’ અસર પણ રાત્રિના તાપમાનને ઊંચું રાખી રહી છે, જેના કારણે રાજ્યમાં શિયાળો નિરસ રહ્યો છે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें