ગુજરાતમાં ટેક્સી ભાડા નક્કી કરવા 20 દિવસમાં સમિતિ બનાવાશે

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ગુજરાતમાં ઓટોરિક્ષા અને ટેક્સી ભાડા અંગે લાંબા સમયથી ચાલી રહેલી ચર્ચા વચ્ચે સરકાર 20 દિવસમાં સમિતિ બનાવશે. ટેક્સી યુનિયનો દ્વારા ભાડા નક્કી કરવા ઉપરાંત ખાનગી વાહનો દ્વારા પેસેન્જર સેવા અને Ola, Uber તથા Rapido જેવી એપ આધારિત સેવાઓના નિયમન અંગે પણ રજૂઆત કરવામાં આવી છે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें