ગુજરાત સરકારે ગુજરાત જાહેર સેવા આયોગમાં સાત સભ્યોની નિમણૂક કરી છે. ભરતી પ્રક્રિયા અને સ્પર્ધાત્મક પરીક્ષાઓને વધુ અસરકારક રીતે આગળ વધારવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.
GPSCમાં સાત નવા સભ્યોની નિમણૂક
👇समाचार सुनने के लिए यहां क्लिक करें
और पढ़ें
- विज्ञापन
