ગીર આસપાસ ખેડૂતો માટે ગ્રીન નિયમોમાં રાહતની તૈયારી

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ગીર આસપાસના પ્રસ્તાવિત Eco-Sensitive Zoneમાં ખેડૂતોની રોજિંદી ખેતીની કામગીરી સરળ બને તે માટે કેટલીક શરતોમાં રાહત આપવાની વિચારણા ચાલી રહી છે. મશીનરીથી ખેતી, ખેતરની વાડ અને કૂવા બનાવવા જેવી પ્રવૃત્તિઓને સલામતીના નિયમો સાથે મંજૂરી આપવાની શક્યતા છે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें