ગુજરાત DGPના જનસંપર્ક કાર્યાલયમાં છેલ્લા આઠ મહિનામાં રાજ્યભરમાંથી 310 અરજીઓ મળી હતી. તપાસ બાદ ગંભીર અને પ્રથમદર્શી આધાર ધરાવતી 28 ફરિયાદોમાં FIR નોંધાવવાની કાર્યવાહી કરવામાં આવી, જ્યારે આશરે 67 કેસમાં પ્રગતિ અહેવાલ માંગવામાં આવ્યો છે.
DGPના જનસંપર્ક કાર્યાલયમાં 310 અરજીઓ, 28 FIR નોંધાઈ
👇समाचार सुनने के लिए यहां क्लिक करें
और पढ़ें
- विज्ञापन
