નિવૃત અધિકારીને પદ પર ચાલુ રાખવા માટે ઉચ્ચ અધિકારીઓમાં અસંતોષ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

મુંબઈ મહાનગરપાલિકાના 17 વરિષ્ઠ અધિકારીઓએ નિવૃત ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ચંદ્રશેખર ચોરેનું પદ ચાલુ રાખવા સામે વિરોધ નોંધાવ્યો છે. તેઓ દલીલ કરે છે કે પદ ખાલી ન રાખવાથી આસિસ્ટન્ટથી ડેપ્યુટી કમિશનર સુધીના પ્રમોશન અટકી ગયાં છે અને લાયક અધિકારીઓમાં અન્યાયની ભાવના સર્જાઈ છે. આ પત્ર બાદ પાલિકામાં ચર્ચા ગરમાઈ ગઈ છે, પરંતુ કમિશનર ભૂષણ ગગરાણીએ હજુ કોઈ જવાબ આપ્યો નથી.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें