ઈન્ડિયા પોસ્ટ તરફથી મળેલ મેસેજ? ક્લિક કરતાં પહેલા સાવધાન રહો, નહીંતર સ્કેમનો શિકાર થઈ શકો છો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

સોશિયલ મીડિયા પર ઈન્ડિયા પોસ્ટનો મેસેજ વાઈરલ થઈ રહ્યો છે જેમાં કહાયું છે કે તમારું પાર્સલ અધૂરા એડ્રેસને કારણે પહોંચ્યું નથી અને લિંક ક્લિક કરીને એડ્રેસ અપડેટ કરો. પરંતુ PIb ફેક્ટ ચેકે સ્પષ્ટ કર્યું છે કે આ મેસેજ ફેક છે. આવી લિંક પર ક્લિક કરવાથી તમારા બેંક એકાઉન્ટ અને પર્સનલ માહિતીના જોખમ વધી શકે છે. મુસાફરી, પાર્સલ અથવા બેંક સંબંધિત કોઈ પણ મેસેજ સામે સાવધ રહેવું જરૂરી છે અને તેને શેર કરતા પહેલા સચ્ચાઈ તપાસવી.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें