નોટબંધીના 9 વર્ષ: લાઇનમાં ઊભા લોકોથી ડિજિટલ ક્રાંતિ સુધીનો પ્રવાસ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

8 નવેમ્બરે 2016માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રૂપિયા 500 અને 1000ની નોટબંધીની જાહેરાત કરી હતી. દિવસો સુધી બેંકો અને એટીએમની લાઈનો જોવા મળી, અને ત્યારબાદ દેશમાં ડિજિટલ પેમેન્ટનો ક્રાંતિકાળ શરૂ થયો. નોટબંધી બાદ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન 1000 ગણા વધ્યા અને લોકો ઓછા રોકડથી લેણ-દેણ કરવા માટે ડિજિટલ પેમેન્ટ તરફ વળ્યા. બેકિંગ સિસ્ટમમાં આશરે 99% નોટો વ્હાઈટ થઈ ગઈ, જ્યારે નકલી નોટોનું પ્રમાણ ઘટ્યું, પરંતુ સંપૂર્ણ ખતમ ન થયું. નોટબંધીના કારણે નાના ઉદ્યોગો અને ગ્રામીણ અર્થતંત્રને ઝટકો લાગ્યો, પરંતુ ડિજિટલ ઇકોનોમીને વેગ મળ્યો.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें