વડોદરામાં ઈજાગ્રસ્ત દર્દીએ સયાજી હોસ્પિટલની બારીમાંથી કૂદી આપઘાતનો પ્રયાસ, બચાવ થયો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વડોદરાના ન્યુ વીઆઇપી રોડ નજીકના ખોડીયાર નગરમાં રહેતા 65 વર્ષના દયાનંદભાઈ પવાર મોર્નિંગ વોક દરમિયાન અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયા બાદ સયાજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા હતા. આજે સવારે 6:00 વાગે તેઓ સર્જિકલ બિલ્ડિંગના પહેલા માળેથી બારીમાંથી નીચે કૂદી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ હોસ્પિટલ સ્ટાફે સમયસર બચાવીને ફરીથી સારવાર શરૂ કરી છે. આપઘાતના પ્રયાસનું કારણ હજુ અજાણ્યં છે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें