વડોદરાના હરણી-વારસિયા રીંગ રોડ પર 72 વર્ષીય શારદાબેન પટેલના ગળામાંથી સોનાની ચેન તોડતા બે મોપેડ ચાલક ફરાર થયા. ઘટના સંતરામ પાર્ક સોસાયટી નજીક બની હતી. પોલીસ સીસીટીવી ફૂટેજની મદદથી આરોપીઓને શોધી રહી છે.

WhatsApp us