કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ જાહેરાત કરી છે કે સંસદનું શિયાળું સત્ર 1 ડિસેમ્બર, 2025થી શરૂ થઇ 19 ડિસેમ્બર સુધી ચાલશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સરકારના પ્રસ્તાવને મંજૂરી આપી છે. આ સત્રમાં મહત્વપૂર્ણ બિલો પર ચર્ચા થશે અને રાજકીય હલચલ વધવાની સંભાવના છે, જેમાં વિપક્ષ પણ સક્રિય રહેશે.

