‘ભારતમાં કોઈ બિન-હિંદુ નથી, મુસ્લિમો-ઈસાઈઓના પૂર્વજો પણ હિન્દુ જ છે’ – મોહન ભાગવતનું નિવેદન

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

RSSના વડા મોહન ભાગવતે જણાવ્યું કે ભારતના દરેક નાગરિકની ઓળખ હિન્દુ સંસ્કૃતિ અને પરંપરાને જોડે છે. તેમનું કહેવું હતું કે, મુસ્લિમો અને ઈસાઈઓના પૂર્વજો પણ હિન્દુ જ હતા, અને ભારતમાં કોઈ પણ બિન-હિન્દુ નથી. મોહન ભાગવતનું ઉદ્દેશ્ય હિન્દુ સમાજને એકતાના સૂત્રમાં બાંધવાનું અને ભારત માતાનું મહિમા વધારવાનું છે, રાજકીય લાભ મેળવવો નથી.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें