“ટ્રેનીંગ આપો અને ઘરે જાઓ”: H-1B વિઝા પોલિસીમાં ફેરફાર, ભારતીય IT પ્રોફેશનલ્સ પર અસર

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

અમેરિકાએ H-1B વિઝા પોલિસીમાં તાજેતરમાં ફેરફાર કર્યો છે, જેમાં વિદેશી નિષ્ણાતોને ટૂંકા સમય માટે જ યુએસમાં રહેવાની મંજૂરી મળશે. નવા નિયમો હેઠળ, ભારતીય IT પ્રોફેશનલ્સને અમેરિકન વર્કર્સને તાલીમ આપવી પડશે અને પછી ઘરે પાછા જવું પડશે. ટ્રેઝરી સેક્રેટરીના જણાવ્યા પ્રમાણે, આ પગલું “ટ્રેઇન ધ યુએસ વર્કર્સ, એન્ડ ગો હોમ” નીતિ અનુસાર છે. નવા નિયમો એક તરફ હાર્ડ વોકર્સને ટેક્સ રિબેટ આપે છે, પરંતુ અન્ય તરફ યુએસ ઉદ્યોગોમાં કુશળ ટેલેન્ટની ઉણપ ઉભી કરી શકે છે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें