પેરુમાં ભયાનક અકસ્માત: ડબલ-ડેકર બસ ઊંડી ખાઈમાં ખાબકી 37નાં મોત

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

દક્ષિણ અમેરિકા દેશ પેરુના અરેક્વિપા પ્રાંતમાં એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. ડબલ-ડેકર બસ પિકઅપ ટ્રક સાથે અથડાઈને 200 મીટર ઊંડી ખાઈમાં ખાબકી ગઈ, જેમાં 37 લોકોના મોત થયા અને 24 ઘાયલ થયા. બસમાં બાળકો અને વૃદ્ધો સહિત 60થી વધુ મુસાફરો સवार હતા. અકસ્માત પેરુ-ચિલીને જોડતા પાનઅમેરિકન હાઇવે પર તીવ્ર વળાંક પર બન્યો હતો. બચાવ કામગીરી યથાવત્ ચાલી રહી છે, અને ગંભીર રીતે ઘાયલ લોકોના મોતની શક્યતા વ્યકત કરવામાં આવી રહી છે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें