મેક્સિકોના મહિલા પ્રમુખ પર છેડતીનો વિડિયો વાઇરલ, સરકારએ કડક કાર્યવાહીની જાહેરાત કરી

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

મેક્સિકોમાં નશામાં એક વ્યક્તિ દ્વારા મહિલા પ્રમુખ ક્લાઉડિયા શેનબોમ સાથે છેડતીનો પ્રયાસ થતો વિડિયો વાઇરલ થયા બાદ દેશમાં મહિલા સુરક્ષાના મામલે ભારે આક્રોશ ફાટી આવ્યો છે. સરકારએ જાતીય સતામણીના ગુનાઓ માટે કડક પગલાં અને 6 થી 10 વર્ષની જેલની સજા લાગુ કરવાની યોજના જાહેર કરી છે. મહિલા બાબતોની પ્રધાન સિટલાલી હર્નાન્દેઝે રાષ્ટ્રવ્યાપી અભિયાન શરૂ કર્યું છે, જે તમામ 32 રાજ્યોમાં મહિલાઓની સુરક્ષા અને જાતીય હિંસાના કાયદાઓને મજબૂત બનાવશે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें