બિહાર–યુપીનો સંબંધ રામ–સીતા જેવા અટૂટ અને મજબૂત: યોગી આદિત્યનાથ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

સોનભદ્ર (ઉ.પ્ર.) 15 નવેમ્બર: બિહાર ચૂંટણીમાં NDAની ભવ્ય જીતના એક દિવસ બાદ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ યોગી આદિત્યનાથએ બિહાર અને યુપીના સંબંધોને ભગવાન રામ અને માતા સીતાના “અટૂટ અને મજબૂત” બંધન સાથે સરખાવ્યા.

‘જનજાતીય ગૌરવ દિવસ’ કાર્યક્રમમાં 548 કરોડનાં 432 પ્રોજેક્ટનો શિલાન્યાસ અને લોકાર્પણ કરતા તેમણે જણાવ્યું કે ઉત્તર પ્રદેશ અને બિહાર એક જેવી સંસ્કૃતિ, વારસો અને સંકલ્પના પ્રતીક છે. બિહારના લોકોના રેકોર્ડ મતદાનથી તેઓએ વિકાસ, સારા શાસન અને સ્થિરતા માટે NDAની ડબલ એન્જિન સરકાર પર વિશ્વાસ દર્શાવ્યો

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें