એપસ્ટીન ફાઈલોમાં 68 નવી તસવીરો જાહેર, બિલ ગેટ્સ પણ એક મહિલાની સાથે નજરે પડ્યા

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

જેફ્રી એપસ્ટીનની તપાસ સંબંધિત 68 નવી તસવીરો જાહેર કરવામાં આવી છે, જેમાં હાઇ-પ્રોફાઇલ વ્યક્તિઓના કિસ્સાઓ સામે આવ્યા છે. આ તસવીરોમાં બિલ ગેટ્સ પણ એક મહિલાની સાથે નજરે પડ્યા, પણ કોઈપણ વ્યક્તિ પર સીધા આરોપોની પુષ્ટિ થયેલી નથી. કોંગ્રેસના ડેમોક્રેટ્સે આ તસવીરો જાહેર કરી સુનિશ્ચિત કર્યું કે एपસ્ટીનની ફાઈલો તબક્કાવાર લોકો સુધી પહોંચે, જ્યારે રિપબ્લિકન્સે આને પસંદગીના ફોટા જાહેર કરવાનો આરોપ લાગાવ્યો છે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें