માનવતા શરમમાં: અમદાવાદમાં જીવતી બિલાડી પર પથ્થરમારો કરી નિર્દય હત્યા, વીડિયો વાઈરલ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં મૂંગા જીવ પ્રત્યેની ક્રૂરતાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. યુવકોએ જીવતી બિલાડીને કોથળામાંથી બહાર કાઢી પથ્થરો મારીને અને પગથી કચડીને મોતને ઘાટ ઉતારી હતી. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ ફેલાયો. વાડજ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી મુખ્ય આરોપીની ધરપકડ કરી છે અને પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કર્યો છે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें