શેરબજારમાં છેતરપિંડી રોકવા SEBI ની નવી તૈયારી, રોકાણકારોને મળશે વધારાની સુરક્ષા

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

શેરબજારમાં થતા કોલ-પુટ કૌભાંડો અને પંપ-એન્ડ-ડમ્પ સ્કીમ્સને અટકાવવા માટે SEBI હવે એડવાન્સ ડેટા એનાલિસિસ અને પ્રિડિક્ટિવ સુપરવિઝન જેવી ટેકનોલોજી અપનાવવાની તૈયારીમાં છે. ચેરમેન તુહિન કાંતા પાંડે જણાવે છે કે નવા રુલ-બેઝ્ડ એલર્ટ અને સેફટી નેટ સિસ્ટમથી રોકાણકારોને વધુ સુરક્ષા મળશે અને કૌભાંડની વહેલી ઓળખ પણ શક્ય બનશે.

Sajag Kutch
Author: Sajag Kutch

Leave a Comment

और पढ़ें