ભીસમાં તણાવ બાદ પાકિસ્તાની સૈન્ય અને અફઘાન-તાલિબાન વચ્ચે ભારે ગોળીબાર અને ટેન્ક હમલાઓ થયા. બંને પક્ષે મોટી સંખ્યામાં સૈનિકોની હારનો દાવો કર્યો. પાકિસ્તાન દ્વારા નિર્દોષ નાગરિકો પર હવાઇ હુમલામાં 15 અફઘાન નાગરિકોની મોતની ઘટનાથી સ્થિતિ વધુ ભયાનક બની ગઈ હતી. આ તણાવને લઈ બંને પક્ષે 48 કલાક માટે શસ્ત્ર વિરામનું એલાન કર્યુ છે, પરંતુ યુદ્ધ ફરી ફાટી નીકળવાની ભીતિ યથાવત છે.
