Google Mapsને ટક્કર આપશે Made in India એપ – રેલવે પ્રધાને લોકોએ Mappls ઉપયોગ કરવાની કરી અપીલ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે દેશી નેવિગેશન એપ Mapplsના ઉપયોગ માટે અપીલ કરી છે. Google Mapsના વિકલ્પ તરીકે વિકસિત આ એપને ભારતીય ટેક્નોલોજીનું નમૂના ગણાવાઈ રહી છે. વૈષ્ણવે પોતે પણ આ એપનો ઉપયોગ કરતા વિડીયો શેર કર્યો છે અને કહ્યું કે લોકોને હવે વધારે દેશી વિકલ્પ અપનાવવા જોઈએ. સરકારના ‘આત્મનિર્ભર ભારત’ અભિયાન અંતર્ગત આ પહેલને ખાસ મહત્વ મળ્યું છે.

Sajag Kutch
Author: Sajag Kutch

Leave a Comment

और पढ़ें