ગુજરાતને આવતીકાલે મળશે નવા પ્રધાનમંડળના પ્રધાનો: ભૂપેન્દ્ર પટેલ સરકારનો પ્રધાનમંડળ વિસ્તરણનો શપથ સમારોહ 17 ઓક્ટોબરે

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ગાંધીનગરમાં શુક્રવારે, 17 ઓક્ટોબરે સવારે 11:30 વાગ્યે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના પ્રધાનમંડળના વિસ્તરણનું શપથવિધિ સમારોહ મહાત્મા મંદિર ખાતે યોજાશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત નવા પ્રધાનોને હોદ્દા અને શપથ આપશે. સૌરાષ્ટ્રના પાટીદાર નેતાઓની પ્રધાનમંડળમાં એન્ટ્રી પक्कી હોવાનું જણાયું છે, જેમાં જયેશ રાદડિયા, મહેશ કસવાલા, અર્જુન મોઢવાડિયા અને રિવાબા જાડેજા જેવા નામો ચર્ચામાં છે. નવા મંત્રીમંડળમાં કાર્યક્ષમતા અને સંવય લાવવા માટે જૂના પ્રધાનોના રાજીનામા અને નવી નિમણૂકની શક્યતા છે. આ તબક્કે સૌરાષ્ટ્રમાં વધતા રાજકીય પ્રભાવ અને આમ આદમી પાર્ટીના વધતા જોરને ધ્યાનમાં રાખી નવા મંત્રીઓની પસંદગી થવાની સંભાવના છે.

Sajag Kutch
Author: Sajag Kutch

Leave a Comment

और पढ़ें