સાબરકાંઠા: હિંમતનગર રેલ્વે ટ્રેક પર ટ્રેનના અડફેટે બે યુવકના કરૂણ મોત

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક રેલ્વે ટ્રેક પર ટ્રેનની અડફેટે બે યુવકોનું ઘટના સ્થળે જ મોત થયું. ટ્રેન અગ્રા તરફ જઈ રહી હતી ત્યારે આ દુર્ઘટના સર્જાઇ હતી. ઘટનાની જાણ થતાં રેલ્વે અને સ્થાનિક પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી, મૃતદેહો પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયા. પોલીસે અકસ્માતના કારણોની તપાસ શરૂ કરી છે અને મૃતકોની ઓળખ માટે કાર્યવાહી કરી રહી છે.

Sajag Kutch
Author: Sajag Kutch

Leave a Comment

और पढ़ें