ભારત-ઓસ્ટ્રેલિયા વનડે શ્રેણીની પહેલી મેચમાં 224 દિવસ બાદ વાપસી કરનાર રોહિત શર્મા અને વિરાટ કોહલી માત્ર 21 રનમાં પેવેલિયન પહોંચ્યા! કોહલી તો શૂન્ય પર આઉટ – ઓસ્ટ્રેલિયામાં પહેલી વખત! ઓપનર ગિલ પણ 10 રનમાં આઉટ થતાં ભારતીય ટોપ ઓર્ડર તૂટી પડ્યું. 37-3ના સ્કોરે વરસાદે મેચ રોકાવી. રમી રહ્યા છે અક્ષર અને શ્રેયસ, પણ વરસાદે ફરી વિઘ્ન ઊભું કર્યું. शुभમનના પ્રથમ વનડે કેપ્ટન્સી ટેસ્ટમાં ટીમ દબાણમાં. ‘ફ્લોપ વાપસી’ અને ‘વિલન વરસાદ’ – પ્રથમ મેચ બની કહાણીબાજ!
