“પપ્પા-મમ્મી મને માફ કરી દેજો…” NEET સ્ટુડન્ટે આપઘાત કર્યો, સ્યુસાઈડ નોટ મળી

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ઉત્તર પ્રદેશના રામપુરના 21 વર્ષીય NEET સ્ટુડન્ટ મોહમ્મદ આને જીવન ટૂંકાવ્યું. તેનો મૃતદેહ રાવતપુરની હોસ્ટેલમાં મળ્યો. તેને પંખા સાથે લટકતા જોવા મળ્યું અને તેની પાસે લખાયેલ સ્યુસાઈડ નોટમાં लिखा હતું, “પપ્પા-મમ્મી મને માફ કરી દેજો. હું તમારા સપનાઓ પૂરાં ન કરી શક્યો, અને પ્રેશર હેઠળ હતો.” પોલીસની તપાસ ચાલુ છે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें